Shri Shamlabapa Ashram - Rupavati શ્રી શામળાબાપાનો આશ્રમ ભારત દેશનાં ગુજરાત રાજયનાં ભાવનગર જીલ્લામાં આવેલ ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે આવેલો છે. સંતશ્રી શામળાબાપા એ આ જગ્યામાં અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય છે। આ જગ્યા (આશ્રમ) વિષે વધારે માહિતી કે જાણકારી અહીં વાંચવા મળશે.
http://gu।wikipedia।org/wiki/શ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટી
Ramnath Mahadev
13 years ago
No comments:
Post a Comment